
રૂદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે અનેક લાભો, જાણીલો તમે પણ
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને રૂદ્રાક્ષનો સીધો સંબંધ બાબા ભોલેનાથ સાથે માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. જ્યોતિષમાં રુદ્રાક્ષ ધારણ કરવાના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. રૂદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ ધારણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ…