
અમદાવાદમાં ગોગ્લસની લારી કરનારનાર વ્યક્તિના સહારામાં એક લાખ ફસાયા! પોર્ટલ પર અરજી કરી પણ નિરાકણ નથી
સહારા રિફંડ ગરીબ અને મધ્યમવર્ગના રોકાણકારોની બચતના કરોડો રુપિયા વિવિધ યોજનાઓના નામે ઉઘરાવ્યા બાદ સહારા ક્રેડિટ કો.ઓ. સો.લી.એ હાથ અધ્ધર કરી દેતાં વર્ષોથી આ રોકાણકારોને પોતાની મહામુલી બચત પાકતી મુદતે પરત મળતી નથી.સહારા પોર્ટલ પર જાણકારી પ્રમાણે, જમાકર્તા 19,999 રૂપિયા સુધીના રિફંડ માટે અરજી કરી શકે છે. આ પાર્ટલ પર અરજી કરી હોવા છંતા પણ…