Saif Ali Khan’s property: સૈફ અલી ખાનને મોટો ફટકો, 15000 કરોડની સંપત્તિ થઇ શકે છે જપ્ત!

Saif Ali Khan’s property:  બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તાજેતરમાં જીવલેણ હુમલો થયો છે. તેઓ હજુ આમાંથી બહાર આવી શક્યા નથી અને તેમના માટે વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હકીકતમાં, સૈફના પટૌડી પરિવારની પૈતૃક સંપત્તિ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના નિયંત્રણમાં આવી શકે છે. આ તમામ મિલકતો મધ્યપ્રદેશના ભોપાલમાં છે અને તેની અંદાજિત કિંમત…

Read More

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન હુમલા કેસમાં પકડાયેલ વ્યક્તિ હુમલાખોર નથી, મુંબઈ પોલીસનો મોટો ખુલાસો

Saif Ali Khan Attack Case- મોડી રાત્રે સૈફ અલી ખાનને તેના જ ઘરે છરી વડે ઈજા થઈ હતી. આ પછી પોલીસે આજે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ એ જ વ્યક્તિ છે જેણે અભિનેતા પર હુમલો કર્યો હતો. જો કે, હવે બહાર આવી રહેલી માહિતી મુજબ પકડાયેલ વ્યક્તિ હુમલાખોર…

Read More

Saif Ali Khan Knife Attack: સૈફ અલી ખાન પર હુમલા વખતે સુરક્ષા ગાર્ડ ક્યાં હતા? જાણો

Saif Ali Khan Knife Attack – જ્યારે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયો ત્યારે તે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરે હતો. કડક સુરક્ષા હોવા છતાં એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઈરાદે અભિનેતાના ઘરમાં ઘુસ્યો હતો. ઝપાઝપી દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ સૈફ પર છરી વડે હુમલો કર્યો હતો. ચાહકો આશ્ચર્યમાં છે કે આટલી સુરક્ષા…

Read More

સૈફ અલી ખાનનો ‘દેવરા’ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ‘દેવરાઃ પાર્ટ 1’ને લઈને ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં સાઉથના કલાકારો જુનિયર એનટીઆર, જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાન પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મનું એક ગીત પહેલા જ રિલીઝ થઈ ગયું છે. આ સિવાય જુનિયર એનટીઆરનો લુક પણ સામે આવ્યો છે. હવે આખરે શુક્રવારે ફિલ્મનો સૈફ અલી ખાનનો ફર્સ્ટ…

Read More

કરીના કપૂર પરિવાર સાથે ભારત પરત ફર્યા, સૈફ અલી ખાન પુત્ર જેહ સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યો

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન તેમના બાળકો તૈમુર અને જેહ સાથે લાંબી રજાઓ પર વિદેશ ગયા હતા. તેઓ ઉનાળાના વેકેશન માટે યુરોપ ગયા હતા, ત્યારબાદ હવે આખો પરિવાર ભારત પરત ફર્યો છે. મુંબઈ એરપોર્ટ પર પટૌડી પરિવાર જોવા મળ્યો કરીના કરીના કપૂર  એ યુરોપમાં વેકેશનના છેલ્લા દિવસની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર…

Read More