સંજુ સેમસને પોતાનું નામ બદલ્યું, ચોંકાવનારો નિર્ણય લીધો

સંજુ સેમસન અત્યારે શાનદાર ફોર્મમાં છે. આ ખેલાડીએ છેલ્લી 5 ઈન્ટરનેશનલ ટી-20 મેચમાં 3 સદી ફટકારી છે. સેમસને ઝડપી અડધી સદી ફટકારીને કેરળને જીત અપાવી હતી. જો કે આ જીત કરતાં પણ વધારે ચર્ચામાં સંજુ સેમસનનું નવું નામ રહ્યું. સંજુ સેમસને પોતાનું નવું નામ રાખ્યું છે, જેની તસવીર રાજસ્થાન રોયલ્સના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવી છે….

Read More

સંજુ સેમસને ઇતિહાસ રચ્યો, સતત 2 T20I સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા પ્રવાસની પહેલી જ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. સંજુ સતત બે T20 ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સંજુએ 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે પછીના 20 બોલ પર વધુ આક્રમક બેટિંગ કરી. સંજુએ 47માં બોલ પર પોતાની સદી પૂરી કરી…

Read More