બાંગ્લાદેશમાં હવે શિક્ષકોનો વારો, 49 અલ્પસંખ્યક શિક્ષકોએ આપ્યું રાજીનામું
બાંગ્લાદેશમાં હિંસા બાદ બળવો થયો હતો. 5 ઓગસ્ટે શેખ હસીનાની સરકાર પડી. આ પછી દેશમાં મોટા પાયે થયેલી હિંસા શિક્ષકોમાં પણ ફેલાઈ ગઈ. બાંગ્લાદેશમાં, 5 ઓગસ્ટથી 49 લઘુમતી શિક્ષકોને રાજીનામું આપવાની ફરજ પડી છે. લઘુમતીઓના એક સંગઠને આ જાણકારી આપી છે. શેખ હસીના સરકારને ઉથલાવી દીધા બાદથી 52 જિલ્લામાં લઘુમતી સમુદાયના લોકો પર હુમલાની ઓછામાં…