
શોએબ મલિક પર ફિક્સિંગના લાગ્યા ગંભીર આરોપો, 19 વર્ષ પહેલા કરી હતી મેચ ફિક્સિંગ!
પીઢ ખેલાડી બાસિત અલીએ શોએબ મલિક પર મેચ ફિક્સિંગના ગંભીર આરોપ લગાવતા પાકિસ્તાન ક્રિકેટ ફરી એકવાર શરમજનક બની ગયું છે. વર્ષો પહેલા મોહમ્મદ આસિફ, મોહમ્મદ આમિર અને સલમાન બટ્ટ પર લાગેલા ફિક્સિંગના આરોપોની યાદ ફરી એકવાર તાજી થઈ ગઈ છે. વાસ્તવમાં, બાસિત અલીએ તેની યુટ્યુબ ચેનલ પર શોએબ પર આરોપ લગાવ્યો છે કે તેણે જાણી…