iPhone 16

iPhone 16 સિરીઝના સસ્તા મોડલમાં પણ મળશે આકર્ષક AI ફીચર્સ, આ 5 મચાવશે ધમાલ

Apple 9 સપ્ટેમ્બરે તેની iPhone 16 સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. ફોનની આ શ્રેણીને લઈને વિશ્વભરના યુઝર્સમાં ભારે ઉત્તેજના છે. કંપની નવા iPhonesમાં AI ઈન્ટિગ્રેશન આપવા જઈ રહી છે. iPhone 16 સીરીઝ કંપનીની પ્રથમ સ્માર્ટફોન સીરીઝ છે જેમાં AI ઓફર કરવામાં આવશે. નવી શ્રેણીમાં ચાર સ્માર્ટફોન સામેલ હશે – iPhone 16, 16 Plus, 16…

Read More
iPhone 16

iPhone 16 સિરીઝ 5 કલર ઓપ્શન સાથે લોન્ચ થશે, ફોનમાં થશે આ મોટા ફેરફાર,જાણો

iPhone 16 સિરીઝની લૉન્ચ તારીખ પછી એપલ પ્રેમીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંપની 9 સપ્ટેમ્બર, 2024ના રોજ બજારમાં iPhone 16, iPhone 16Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max સહિત ચાર iPhone લોન્ચ કરશે. લોન્ચ પહેલા સીરીઝની ઘણી વિગતો ઓનલાઈન લીક થઈ ગઈ છે. જો તમે પણ નવા iPhoneની રાહ જોઈ રહ્યા…

Read More
હિડન કેમેરા

હિડન કેમેરાને કેવી રીતે શોધશો? આ ટ્રીક અપનાવો

હિડન કેમેરા : આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ગુડીવાડામાં આવેલી એક એન્જિનિયરિંગ કોલેજના ગર્લ્સ વોશરૂમમાં છુપાયેલ કેમેરા મળ્યા બાદ હોબાળો થયો હતો. જ્યારે એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને આ અંગેની માહિતી મળી તો તેઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. તે પ્રકાશમાં આવ્યું છે કે વિદ્યાર્થીનીઓ છુપાયેલા જાસૂસી કેમેરા દ્વારા વીડિયો રેકોર્ડ કરીને તેને વેચી રહી છે. હોસ્ટેલના વિદ્યાર્થીએ વોશરૂમમાં આ છુપાયેલ…

Read More

આ કંપની આ દિવસે લોન્ચ કરશે વિશ્વનો સૌથી પાતળો ફોલ્ડેબલ ફોન,જાણો તેના શાનદાર ફીચર્સ

Honor  IFA 2024 5 સપ્ટેમ્બરે  ઇવેન્ટનું આયોજન કર્યું છે. આ ઇવેન્ટમાં, Honor વિશ્વના સૌથી પાતળા ફોલ્ડેબલ સ્માર્ટફોન સહિત લેપટોપ અને ટેબલેટ લોન્ચ કરશે. બર્લિનમાં યોજાનારી આ ઇવેન્ટમાં Honor Magic V3 ફોલ્ડેબલ સ્માર્ટફોન, Honor MagicPad 2 ટેબલેટ અને Honor MagicBook Art 14 લેપટોપ રજૂ કરવામાં આવશે. ઈવેન્ટના પોસ્ટર અનુસાર, કંપનીના આ તમામ ડિવાઈસ AI ફીચર્સથી સજ્જ…

Read More

આ ફોનમાં Google Gemini Live સપોર્ટ મળશે, માણસોની જેમ AI કરશે વાત!

Google નું Gemini Live  સોફ્ટવેર કંપની ગૂગલે ગયા મંગળવારે મેડ બાય ગૂગલ ઈવેન્ટમાં Pixel 9 સીરીઝ અને ઘણા બધા ઉપકરણો લોન્ચ કર્યા હતા. આ ઉપરાંત, કંપનીએ તેના જેમિની AI ટૂલમાં એક મોટું અપગ્રેડ કર્યું છે અને ગૂગલ જેમિની લાઈવ લોન્ચ કરવામાં આવ્યું છે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ટૂલથી યુઝર્સ માણસોની જેમ વાત કરી શકશે અને…

Read More

જો તમારો ફોન ચોરાઈ જાય તો UPI ID આ રીતે કરો ડિલીટ,નહીંતર થઇ જશો કંગાળ

આજકાલ લોકો ( UPI ID )ઓનલાઈન પેમેન્ટ કરવા લાગ્યા છે, રોકડ લઈ જવાનું ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મોટા ભાગના પૈસા બેંકમાં જ રહે છે. પણ જો ફોન ચોરાઈ જાય તો? ચોર બધા પૈસા લઈ જશે અને તમે કંગાળ થઈ શકો છો. તો તમે આ મુશ્કેલીથી બચી શકો છો. આ પહેલા તમારે…

Read More