
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢાંકણીયા ગામમાં SMCના દરોડા!78 લાખનો દારૂ ઝડપાયો
સાયલા તાલુકામાં SMCના દરોડા – સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢાંકણીયા ગામની સીમમાં આવેલા વીડ વિસ્તારમાં બહારના રાજ્યમાંથી દાણચોરીએ લવાયેલા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોડી રાતે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 6342 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે કુલ રૂ. 1,13,65,082નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં એક…