
Ahmedabad Fire Accident: વટવામાં સિલાઈના કારખાનામાં ભીષણ આગ, દૂરસૂધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા
Ahmedabad Fire Accident: અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા એક સિલાઈના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળી, જેના કારણે દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો શરૂ કર્યા. વટવામાં સિલાઈના કારખાનામાં આગથી હડકંપ વટવા કેનાલ પાસે આવેલા એક સિલાઈના કારખાનામાં…