વડોદરાના વાડી જહાંગીરપુરામાં શિફા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 8મો નિશુલ્ક ખત્ના કેમ્પ યોજાયો: 150 બાળકોની કરાઈ ખત્ના
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ જહાંગીરપુરા ખાતે શિફા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવાના ઉમદા આશય સાથે ૮મા નિશુલ્ક ખત્ના કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કેમ્પમાં ૧૫૦ જેટલા બાળકોની નિશુલ્ક ખત્ના કરવામાં આવી હતી. ગોધરાના જાણીતા તબીબ ડૉક્ટર અબ્દુલ્લા ખલીફાના હસ્તે તમામ બાળકોની ખત્ના સંપન્ન કરવામાં આવી હતી. શિફા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે…

