
મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર શ્રધ્ધાળુઓ માટે 42 કલાક રહેશે ખુલ્લા!
Somnath Mahashivratri Puja and Aarti schedule – વિશ્વ પ્રસિદ્ધ ભારતના બાર જયોતિર્લિંગમાંથી એક, સૌરાષ્ટ્રના સાગર તટ પર આવેલ સોમનાથ-પ્રભાસપાટણ ખાતે દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પવિત્ર પર્વ નિમિત્તે, મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ ખાતે વિવિધ ધાર્મિક અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રધ્ધાળુઓની ભારે ભીડની સંભાવના જોઈને, સોમનાથ…