New SOP In PMJAY : ગુજરાતમાં ખ્યાતિકાંડ બાદ PMJAY હોસ્પિટલ માટે નવી SOP જાહેર, સરકારનો મોટો નિર્ણય
New SOP In PMJAY : અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા PMJAY યોજનાના કૌભાંડ બાદ સરકાર 40 દિવસોમાં સક્રિય થઈ છે. આજે 23 ડિસેમ્બરે રાજ્ય સરકારે નવી SOP જાહેર કરી છે, જેમાં કાર્ડિયોલોજી સેવાઓ માટે ફુલ-ટાઇમ કાર્યરત સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી…