ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં મૂશળધાર વરસાદ,સૌથી વધારે ખેરગામમાં 14 ઇંચ ખાબક્યો
rainfall in Khergam ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામમાં…