NASA Artemis II Mission Success

નાસાનું ઐતિહાસિક આર્ટેમિસ II મિશન સફળ: 53 વર્ષ બાદ માનવજાતની ચંદ્રયાત્રા પૂર્ણ, પ્રશાંત મહાસાગરમાં થયું સુરક્ષિત લેન્ડિંગ

NASA Artemis II Mission Success: અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં શુક્રવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. નાસા [NASA] ના અત્યંત મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન આર્ટેમિસ II [Artemis II] ના ચાર અંતરિક્ષ મુસાફરો 10 દિવસની રોમાંચક યાત્રા બાદ પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા છે. ઓરિયોન સ્પેસક્રાફ્ટ [Orion Spacecraft] પ્રશાંત મહાસાગરમાં [Pacific Ocean] કેલિફોર્નિયાના સેન ડિએગો તટ પાસે સફળતાપૂર્વક…

Read More

ISROની સેન્ચુરી: શ્રીહરિકોટાથી 100મું રોકેટ લોન્ચ, GSLV-F15 થી NVS-02 મિશન લોન્ચ

 ISROની સેન્ચુરી – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઈસરો) માટે બુધવાર ઐતિહાસિક દિવસ હતો. ઈસરોએ આજે ​​તેની પ્રક્ષેપણ સદી પૂરી કરી. આજે બરાબર 6:23 વાગ્યે, ISRO એ તેનું 100મું મિશન શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું. આ ઐતિહાસિક મિશન હેઠળ, GSLV-F15 રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેણે નેવિગેશન સેટેલાઇટ NVS-02 ને સફળતાપૂર્વક જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં…

Read More

ચીનનું વધુ એક પરાક્રમ, ‘ચંદ્રની માટી’ માંથી બનાવી ઈંટો, આ ઈંટોથી ચંદ્ર પર ઘર બનાવશે!

ચંદ્રની માટી:  દુનિયા ચંદ્ર પર ઉતરવાની કોશિશ કરી રહી છે, જ્યારે ચીન ચંદ્ર પર ઘર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. તેણે ચંદ્રની કૃત્રિમ માટીની ઈંટો તૈયાર કરી છે. હવે તેને ત્રણ વર્ષ સુધી સ્પેસ સ્ટેશનમાં રાખવામાં આવશે, જેથી જાણી શકાય કે અંતરિક્ષમાં રહેવા માટે આ ઈંટો કેટલી મજબૂત છે. જો ચીનનું આ અભિયાન સફળ થશે તો…

Read More