નસીરુદ્દીન શાહના ભાજપ પર આકરા પ્રહાર: બંગાળ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ, SRFTI વિદ્યાર્થીઓ પર કાર્યવાહી સામે ઉઠાવ્યો સવાલ
Naseeruddin Shah BJP Criticism: જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) પર તીખા પ્રહાર કર્યા છે. શનિવારે આપેલા એક નિવેદનમાં તેમણે ભાજપ પર પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ગોટાળા કરીને જીત મેળવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ પોતાની વિચારધારા અને નીતિઓ સાથે અસંમત રહેનારા લોકો સામે બદલાની ભાવનાથી કામ…

