
ગુજરાત સરકારે ST કર્મચારીઓ માટે લીધો મોટો નિર્ણય, ફરજ દરમિયા મૃત્યુ થાય તો મળશે આટલા લાખની સહાય
ગુજરાત સરકારે ST કર્મચારીઓ માટે લીધો મોટો નિર્ણય -ગુજરાત સરકારે એસટી નિગમના કર્મચારીઓ માટે મોટો રાહત આપતા આ નિર્ણય લીધો છે. હવે, જો કામકાજ દરમિયાન કોઈ એસટી નિગમના કર્મચારીનું મૃત્યુ થાય, તો તેના પરિવારને 14 લાખ રૂપિયા આર્થિક સહાય મળશે. આ નિર્ણય રાજ્ય સરકારના ઉચ્ચક નાણાકીય સહાય અંગેના નવા નિયમોનો ભાગ છે, જેમાં 8 થી 10…