ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બનતા અમેરિકામાં ભારતીય વિધાર્થીઓમાં ડરનો માહોલ!છોડી રહ્યા છે પાર્ટ ટાઇમ નોકરી
અમેરિકામાં ભારતીય વિધાર્થી – અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના માથે સત્તાનો તાજ મુકાતાની સાથે જ મોટી સંખ્યામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પના નિર્ણયોને કારણે ભારતીય મૂળના આ વિદ્યાર્થીઓને તેમની પાર્ટ-ટાઇમ નોકરી છોડવી પડી રહી છે, જેના કારણે હવે તેમના માટે તેમના ખર્ચાઓ પૂરા કરવા મુશ્કેલ બની રહ્યા છે. ટ્રમ્પથી પ્રભાવિત મોટાભાગના ભારતીય…