
શું કલેક્ટરની તપાસ પછી વકફ મિલકત સરકારની મિલકત બની જશે? CJIએ પૂછ્યો સવાલ!
Waqf amendment act supreme court hearing- આજે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઈ છે. કોર્ટ વચગાળાનો આદેશ જારી કરવાના પ્રશ્નની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે. ગઈકાલે, લગભગ ચાર કલાક સુધી, અરજદારો વતી…