Surat Couple Swapping

સુરતમાં હચમચાવી દેનાર કિસ્સો: પરિણીત મહિલાનું ‘કપલ સ્વેપિંગ’ રેકેટ

Surat Couple Swapping સંસ્કારી નગરી અને ટેક્સટાઈલ હબ ગણાતા સુરત શહેરમાંથી સોશિયલ મીડિયાના દુરુપયોગ અને પશ્ચિમી સંસ્કૃતિના અંધાનુકરણનો એક અત્યંત ચોંકાવનારો અને આંખો ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. સત્તાવાર અહેવાલ અનુસાર, સુરતમાં એક પરિણીત મહિલા અને તેના સાથીદારો દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મ પર ‘કપલ સ્વેપિંગ’ (Couple Swapping) એટલે કે પરસ્પર પાર્ટનર બદલવાના નામે એક મોટું ડિજિટલ…

Read More