Udhna Passenger Holding Area

Udhna Passenger Holding Area: સુરતના ઉધના સ્ટેશન પર 15 હજાર મુસાફરોની ક્ષમતાવાળું દેશનું સૌથી મોટું સુવિધા કેન્દ્ર

Udhna Passenger Holding Area સુરતના ઉધના રેલવે સ્ટેશન પર તહેવારો દરમિયાન વધતી મુસાફરોની ભીડને સંભાળવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે. પશ્ચિમ રેલવે દ્વારા આશરે ₹40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ વિશાળ મુસાફર સુવિધા કેન્દ્રનો તહેવારોની મોસમમાં ત્રણ લાખથી વધુ મુસાફરોએ ઉપયોગ કર્યો હતો. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિતનાં રાજ્યોમાં જતા શ્રમિકો…

Read More