
Teaching Assistant Document Verification : ગુજરાતમાં શિક્ષણ સહાયકની મોટી ભરતીની જાહેરાત: જાણો તાજેતરની અપડેટ
Teaching Assistant Document Verification : ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ સહાયક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે આ યાદી બહાર પાડવામાં આવી છે. આ પછી, માધ્યમિક શાળાઓ માટે પણ યાદી જાહેર કરવામાં આવશે. રિવાઇઝ્ડ જનરલ લિસ્ટ જાહેર ગુજરાત શિક્ષણ…