
જાડેજા અને સુંદરની શાનદાર સદીથી માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો, ઇંગ્લેન્ડનું જીતનું સ્વપનું રોળાયું!
માન્ચેસ્ટર માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી. છેલ્લા બોલ સુધી રોમાંચક રહેલી આ મેચમાં, ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં વિશાળ સ્કોર (669 રન) બનાવ્યા અને ભારતને 311 રનની મોટી લીડ આપ્યા બાદ, શુભમનની સેના ઇનિંગ ગુમાવવાના ભયમાં હતી. જોકે, ભારતીય ટીમે બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. શુભમન ગિલ (103 રન), રવિન્દ્ર…