ગાંધીનગર મનપા અને નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો: GMCમાં ૪૪માંથી ૩૮ બેઠકો પર ઐતિહાસિક વિજય
GMC Election Results ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) સહિત બનાસકાંઠાની થરા અને દેવભૂમિ દ્વારકાની ઓખા નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય વિજય નોંધાવ્યો છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે આવેલા આ પરિણામો શાસક પક્ષ માટે મોટું પ્રોત્સાહન માનવામાં આવી રહ્યા છે. GMC Election…

