Tiger Shroff Firing Case:

ટાઈગર શ્રોફ કાર ફાયરિંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો: હુમલાખોરોનો અસલી ટાર્ગેટ સલમાન ખાન હતો, 3 આરોપી ઝડપાયા

Tiger Shroff Firing Case: બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગના કેસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરોનો અસલી ટાર્ગેટ ટાઈગર શ્રોફ નહીં પરંતુ સલમાન ખાન હતો. શૂટરોએ સલમાન ખાનના ઘર ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ અને તેની આસપાસના વિસ્તારોની રેકી પણ કરી હતી, પરંતુ ત્યાં સઘન પોલીસ સુરક્ષા જોઈને તેઓએ પોતાનો…

Read More