વકફ બિલ પર JPC બેઠકમાં TMCના MP કલ્યાણ બેનર્જી ઘાયલ, 4 ટાંકા આવ્યા, BJPના સાંસદ સાથે થઇ ઉગ્ર ચર્ચા

વકફ બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં કલ્યાણ બેનર્જી ઘાયલ થયા છે. જેપીસી બેઠકમાં બંને નેતાઓ વચ્ચે જોરદાર અથડામણ દરમિયાન કલ્યાણ બેનર્જીએ કાચની પાણીની બોટલ તોડી નાખી, જેના કારણે તેમના હાથમાં ઈજા થઈ. જેના કારણે તેને હાથમાં ચાર…

Read More

સૌરવ ગાંગુલીને ઘી-કેળા! માત્ર એક રૂપિયામાં 350 એકર જમીન, કોલકાતા હાઇકોર્ટમાં આ મામલે PIL

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી એ ફેક્ટરી બનાવવા માટે 1 રૂપિયામાં 999 વર્ષ માટે લીઝ પર જમીન કેવી રીતે લીધી? આ અંગે કલકત્તા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પશ્ચિમ મેદિનીપુરમાં 1 રૂપિયામાં ફેક્ટરી માટે જમીનની ફાળવણી સામેની પીઆઈએલની સુનાવણી હવે જસ્ટિસ જૈમાલ્યા બાગચીની આગેવાની હેઠળની કલકત્તા…

Read More
TMC Kunal Ghosh

બંગાળમાં ભાજપના બે સાંસદો TMCમાં જોડાશે,આ વરિષ્ઠ નેતાએ કર્યો મોટો દાવો

TMCના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષના દાવો કર્યો છે ભાજપના બે સાંસદો 21 જુલાઈએ ટીએમસીમાં સામેલ થવા જઈ રહ્યા છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે 21 જુલાઈએ યોજાનારી શહીદ દિવસની ઉજવણી દરમિયાન ભાજપના બે સાંસદોએ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઘોષે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી તમામ…

Read More