પોરબંદરમાં ભારતીય નૌસેનાનું UAV ક્રેશ: કોઇ જાનહાનિ નહીં

Navy UAV Crash Porbandar : પોરબંદરના આકાશમાં આજે ભારતીય નૌસેનાના એક અનઆર્મ એરિયલ વેહિકલ (UAV) એટલે કે ડ્રોન ક્રેશ થવાની ઘટના સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માત પોરબંદરના ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની કે મોટી માલહાનિના સમાચાર નથી. Navy UAV Crash Porbandar : ટેકનિકલ…

Read More