Deadly 9/11-like attack in Russia

રશિયામાં 9/11 જેવા ઘાતક હુમલો, કઝાનની અનેક ઇમારતો પર ડ્રોનથી ભીષણ હુમલો કરાયો

Deadly 9/11-like attack in Russia -રશિયા પર 9/11 જેવા ઘાતક હુમલાની માહિતી સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનિયન ડ્રોન રશિયામાં ઘણી રહેણાંક ઇમારતોને ટકરાયા છે. આ હુમલો રશિયાના કઝાનમાં કરવામાં આવ્યો હતો. જેના કારણે ઈમારતો ઉડી ગઈ હતી અને ભીષણ આગ ફાટી નીકળી હતી. મૃત્યુ અને અન્ય નુકસાનનું મૂલ્યાંકન કરવામાં…

Read More

યુક્રેનના બેલેસ્ટિક મિસાઇલ હુમલાથી પુતિન ગુસ્સામાં, પરમાણુ હુમલાના સુધારાને મંજૂરી!

યુક્રેનના બેલેસ્ટિક મિસાઇલ હુમલા –   રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે 1000 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી યુદ્ધ અટકવાના કોઈ સંકેત નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મંગળવારે કહ્યું કે, લગભગ ત્રણ વર્ષ પહેલા રશિયા દ્વારા શરૂ કરાયેલ યુદ્ધમાં કોણ જીતશે તે નક્કી કરવા માટે આગામી વર્ષ 2025 નિર્ણાયક હશે. યુક્રેને યુએસ…

Read More

ઉત્તર કોરિયાએ 10 હજાર સૈનિક રશિયા મોકલ્યા યુક્રેન સામે લડવા, પેન્ટાગોને કર્યો આ દાવો!

ઉત્તર કોરિયા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર કોરિયાએ યુક્રેન સામે લડવા માટે લગભગ 10 સૈનિકો રશિયા મોકલ્યા છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોનની પ્રવક્તા સબરીના સિંહે સોમવારે આ જાણકારી આપી. સિંહનું કહેવું છે કે આમાંથી કેટલાક સૈનિકો લડાઈ માટે યુક્રેનની નજીક પહોંચી ચૂક્યા છે. પેન્ટાગોને બીજું શું કહ્યું? પેન્ટાગોનના પ્રવક્તા સબરીના સિંહે…

Read More

યુક્રેન Storm Shadow Missile નો ઉપયોગ કરશે તો રશિયા થઇ જશે તબાહ, જાણો મિસાઇલ વિશે

Storm Shadow Missile: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નવો વળાંક આવવાની શક્યતા છે. યુક્રેનને પહેલાથી જ પશ્ચિમી દેશો તરફથી સ્ટોર્મ શેડો મિસાઇલો આપવામાં આવી છે, પરંતુ તેના ઉપયોગ સાથે કેટલીક શરતો જોડાયેલ છે. યુક્રેન આ મિસાઈલનો ઉપયોગ પોતાની સીમામાં જ કરી શકે છે, પરંતુ હવે એવા અહેવાલો છે કે અમેરિકા અને બ્રિટન ટૂંક…

Read More