Kolkata Warehouse Collapse

કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનની બિલ્ડિંગ ધરાશાયી,પાંચ લોકોના મોત

Kolkata Warehouse Collapse : પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાંથી એક અત્યંત ચિંતાજનક અને મોટી દુર્ઘટના સામે આવી રહી છે. સત્તાવાર અહેવાલ અનુસાર, કોલકાતાના એક વ્યસ્ત વિસ્તારમાં મોડી રાત્રે એક નિર્માણાધીન ગોડાઉનની (Under-construction Warehouse) આખેઆખી ઇમારત અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં બાંધકામ સાઇટ પર કામ કરી રહેલા અને ત્યાં આસપાસ હાજર અનેક મજૂરો…

Read More