યુપી

યુપીના 69000 સહાયક શિક્ષકોની ભરતી કેસમાં નવો વળાંક, સુપ્રીમ કોર્ટે HCના આદેશ પર સ્ટે આપ્યો

યુપી માં 69 હજાર સહાયક શિક્ષકોની ભરતીના મામલામાં નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો હતો. કોર્ટે રાજ્ય સરકાર અને બંને પક્ષોને લેખિત દલીલો રજૂ કરવા જણાવ્યું હતું. CJI ચંદ્રચુડે સુનાવણી દરમિયાન કહ્યું કે હાઈકોર્ટનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રહેશે અને આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. સાથે…

Read More
ઇમારત ધરાશાયી

UPના લખનઉમાં વેરહાઉસની ઇમારત ધરાશાયી થતા 5 લોકોના મોત, 23 ઘાયલ

ઇમારત ધરાશાયી : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં શનિવારે એક મોટો અકસ્માત થયો હતો. શહેરના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. થાંભલા પર નિર્માણાધીન બિલ્ડીંગ પડતાની સાથે જ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. કહેવાય છે કે આ બિલ્ડિંગમાં ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓના વેરહાઉસ પણ હતા. દુર્ઘટના સમયે વેરહાઉસમાં ઘણા કામદારો હાજર હતા અને કાટમાળ…

Read More

ઉત્તરપ્રદેશમાં હવે લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન પર આજીવન કેદ

યુપીની યોગી સરકારે બળજબરીથી ધર્મ પરિવર્તન અને લવ જેહાદ વિરુદ્ધ નવો કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે. હવે ‘ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન બિલ-2024’માં સજા બમણી કરવામાં આવી છે. લવ જેહાદ માટે સગીર યુવતીનું અપહરણ કરીને તેને વેચવા માટે આજીવન કેદની જોગવાઈ છે. જો વિધાન પરિષદ દ્વારા પસાર કરવામાં આવશે, તો તેને મંજૂરી માટે…

Read More
Supreme Court Kanwar Yatra

કાવડ રૂટ પર નામ લખવા પર પ્રતિબંધ ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટેએ UP સરકારની દલીલ ફગાવી

Supreme Court Kanwar Yatra : દિલ્હી બોર્ડરથી હરિદ્વાર સુધીની કાવડ યાત્રાના રૂટ પર રેસ્ટોરન્ટ અને ઢાબાના માલિકનું નામ લખવાના આદેશ પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ યથાવત રહેશે. શુક્રવારે સુનાવણી દરમિયાન કોર્ટે વચગાળાનો સ્ટે યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માટે જારી કરવામાં આવ્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓ કંવર માર્ગ…

Read More

ઉત્તરપ્રદેશમાં સાપે પોતાના દુશ્મન વિકાસ દુબેને ફરીવાર ડંખ માર્યો, દોઢ મહિનામાં આઠમી વાર કરડ્યો

સર્પદંશના કેસમાં ફેમસ વિકાસ દુબે (Vikas Dubey) એ ફરી દાવો કર્યો છે કે તેને સાપ કરડ્યો છે. રાજસ્થાનના દૌસામાં સોમવારે સાંજે સર્પદંશનો ભોગ બન્યાનું તેણે આઠમી વખત જણાવ્યું છે. જોકે આ વખતે તેમની તબિયત બગડી ન હતી. પરંતુ પહેલાની જેમ આ વખતે પણ પગ પર કાપના નિશાન છે. સર્પદંશની માહિતી મળતા પરિવારના સભ્યો રાજસ્થાન પહોંચી…

Read More
amroha

UPમાં ફરી રેલ દુર્ઘટના,અમરોહામાં માલગાડીના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ગોંડા બાદ હવે મુરાદાબાદથી રેલ દુર્ઘટના સામે આવી છે. જ્યાં શનિવારે સાંજે રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના એક પછી એક નવ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ માલગાડી ગોંડાથી ગાઝિયાબાદ જઈ રહી હતી. સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને કારણે અપ અને ડાઉન લાઇનની ટ્રેનોને માઠી અસર થઈ…

Read More