વડોદરા: શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે સાડી અને રાશન કીટ વિતરણ સમારોહ યોજાશે
Shifa Charitable Trust Vadodara Diwali Event: વડોદરા શહેરમાં આગામી દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને માનવસેવા અને લોકકલ્યાણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. શિફા ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા નાતજાત કે ધર્મના કોઈપણ ભેભાવ વિના અનાથ, વિધવા, દિવ્યાંગ તથા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સ્વનિર્ભર બનાવવા અને તહેવારોમાં સહાયરૂપ બનવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

