Vapi Rain

ગુજરાતમાં વરસાદી માહોલ: છેલ્લા 24 કલાકમાં 225 તાલુકા તરબતર, સૌથી વધુ વરસાદ વાપીમાં નોંધાયો

Vapi Rain : ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણપણે જામ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે, જોકે રાજ્યના અન્ય ભાગોમાં પણ હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. Vapi Rain: છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદની વિગતો: ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા…

Read More