
બાંગ્લાદેશમાં ફરી વિરોધ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે આપવું પડ્યું રાજીનામું
બાંગ્લાદેશ ના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને આખરે વિરોધકર્તાઓના અલ્ટીમેટમ બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીફ જસ્ટિસ શનિવારે સાંજે પોતાનું રાજીનામું સોંપવા જઈ રહ્યા છે. ઓબેદુલ હસનને ગયા વર્ષે બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હસનને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પણ નજીકના માનવામાં આવે છે. બાંગ્લાદેશ માં શનિવારે…