Pilibhit Voter List Irregularities

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં મતદાર યાદીમાં ગેરરીતિ: 10470 એન્ટ્રીઓમાં અનિયમિતતા મળતા બે ERO સામે કાર્યવાહીના આદેશ

Pilibhit Voter List Irregularities: ઉત્તર પ્રદેશમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની પારદર્શિતા જાળવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ગુરુવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, પીલીભીત વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં તપાસ દરમિયાન 10,470 એન્ટ્રીઓમાં ગંભીર અનિયમિતતાઓ મળી આવી છે….

Read More