
જામનગરના ઉત્તરાધિકારી બન્યા બાદ અજય જાડેજા વિરાટ કોહલી કરતાં વધુ ધનવાન બન્યા!
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા માટે ખૂબ જ ખાસ દિવસ હતો. કારણ કે ગઈકાલે જામનગરના રાજવી પરિવાર સાથે જોડાયેલા શત્રુશલ્ય સિંહજી મહારાજે તેમને રાજવી પરિવારના આગામી ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. જે બાદ લોકો તેના વિશે સતત ચર્ચા કરી રહ્યા છે. એટલું જ નહીં જામનગરના વારસદાર બન્યા બાદ તે કેટલી મિલકતના માલિક બન્યા છે તે…