અમદાવાદવાસીઓ સાવધાન! ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચશે!
Gujarat Heatwave Alert : ગુજરાત હાલ ભીષણ હીટવેવ (Heatwave) તરફ આગળ વધી રહ્યું છે. આકાશમાંથી જાણે અગનજવાળાઓ વરસી રહી હોય તેવો અહેસાસ નાગરિકો કરી રહ્યા છે. હવામાન વિભાગે (IMD) આગામી સાત દિવસ માટે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ‘યલો એલર્ટ’ (Yellow Alert) જાહેર કર્યું છે. Gujarat Heatwave Alert : ગરમી વધવાનું મુખ્ય કારણ…

