Worker dies

Worker dies : અમદાવાદ: ગટરમાં ઉતારેલા સફાઈ કામદારનું દુઃખદ મોત, કોન્ટ્રાકટર સહિત ત્રણ સામે ફરિયાદ

Worker dies : અમદાવાદમાં ગટરની અંદર ઉતાર્યા બાદ સફાઇ કામદારનું મૃત્યુ થવાની ઘટના બની હતી. જેમાં બોડકદેવ સુભાષપાર્ક વિસ્તારમાં ગટરની સફાઈ કરવા દરમિયાન ગટરમાં ઉતરેલા કામદારનું મોત થયું હતું અને હવે મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાકટર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં સફાઈ કામદારનું મોત પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં સફાઈ કામદારનું મોત નિપજવાની…

Read More