
પાકિસ્તાનની શરણાગતિનો 1971નો ફોટો ક્યાં ગયો? જાણો
Pakistan’s surrender – સોમવારે, બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની શરણાગતિ દર્શાવતી પેઇન્ટિંગને લઈને સાઉથ બ્લોકમાં આર્મી ચીફની લાઉન્જમાં વિવાદ થયો હતો. પ્રિયંકા ગાંધી સહિત ઘણા વિપક્ષી નેતાઓએ આ પેઈન્ટિંગને ‘સેમી-લેજન્ડરી’ પેઈન્ટિંગ સાથે બદલવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. જો કે હવે ભારતીય સેનાએ આ પેઈન્ટીંગને લઈને સ્પષ્ટતા કરી છે કે 1971ના યુદ્ધની પેઈન્ટીંગ હટાવવામાં આવી નથી,…