Iran Israel War:

Iran Israel War: ટ્રમ્પની ઇરાનને ધમકી, ખેલ અભી શરુ હુઆ હૈ…હવે થશે મોટો હુમલો!

Iran Israel War: મધ્ય પૂર્વ (Middle East) માં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઈરાન (Iran) પર અમેરિકા (USA) અને ઈઝરાયેલ (Israel) ના સંયુક્ત સૈન્ય હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા એક અત્યંત મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ઈરાન પર હજુ પ્રહારની એક મોટી…

Read More
US Supreme Court

ટ્રમ્પનો સનસનાટીપૂર્ણ દાવો: “જો હું ના હોત તો ભારત-પાકિસ્તાન વચ્ચે થયું હોત ભીષણ યુદ્ધ !

Trump India Pakistan Conflict Claim : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. તેમણે દાવો કર્યો છે કે તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે એક ભયાનક Conflict (સંઘર્ષ) થવાની પુરેપુરી શક્યતા હતી, જેને તેમણે પોતાની મુત્સદ્દીગીરીથી અટકાવ્યો હતો. ટ્રમ્પના આ નિવેદન બાદ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં અમેરિકાના…

Read More
California Avalanche 2026:

અમેરિકાના કેલિફોર્નિયામાં હિમપ્રપાતનો કહેર, 8 સ્કીઅર્સના કમકમાટીભર્યા મોત

California Avalanche 2026 : અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પર્વતીય વિસ્તારમાં સ્કીઈંગ (Skiing) કરવા ગયેલા પ્રવાસીઓ પર કુદરતી આફત ત્રાટકી છે. પર્વત પરથી અચાનક ધસી આવેલા ભીષણ હિમપ્રપાતમાં (Avalanche) લાપતા થયેલા 9 સ્કીઅર્સમાંથી 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ કરુણ ઘટનાને પગલે વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓ દ્વારા હાથ ધરવામાં આવેલું સર્ચ ઓપરેશન ભારે જહેમત બાદ…

Read More
Iran America Tension

Iran America Tension: અમેરિકા સાથે યુદ્ધની આશંકા વચ્ચે ઈરાનમાં પ્રચંડ ધડાકો: તેહરાનમાં ધુમાડાના ગોટેગોટા

Iran America Tension: અમેરિકા અને ઈઝરાયેલ સાથે વધતા તણાવ વચ્ચે ઈરાનના તેહરાન પ્રાંતમાં એક જોરદાર વિસ્ફોટની ઘટના સામે આવી છે. તેહરાનના પારંદ શહેરમાં એક બહુમાળી ઈમારતમાં થયેલા આ ધડાકા બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે, ઈરાની સત્તાવાળાઓએ આ ઘટના પાછળ કોઈ બાહ્ય હુમલાનો ઈનકાર કર્યો છે અને તેને નદી કિનારે લાગેલી આગ…

Read More

અમેરિકા આર્મી બેઝ પર ગોળીબાર, પાંચ સૈનિકોને ગોળી વાગી

અમેરિકાના જ્યોર્જિયામાં એક આર્મી બેઝ પર ગોળીબાર થયો છે. આ ગોળીબારની ઘટનામાં પાંચ સૈનિકોને ગોળી વાગી છે. ફોર્ટ સ્ટુઅર્ટે જણાવ્યું હતું કે 2જી આર્મર્ડ બ્રિગેડ કોમ્બેટ ટીમ વિસ્તારમાં ગોળીબારના સમાચાર યુએસ સમય મુજબ સવારે 10:56 વાગ્યે મળ્યા હતા અને 11:35 વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બેઝ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં…

Read More

ઇરાકના શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ,55 લોકોના મોત,જુઓ વીડિયો

ઇરાકના શોપિંગ મોલમાં આગ:  ઇરાકના અલ-કુટ શહેરમાં એક શોપિંગ મોલમાં લાગેલી ભીષણ આગએ બધાને હચમચાવી દીધા. આ દુ:ખદ અકસ્માતમાં લગભગ 55 લોકોએ જીવ ગુમાવ્યા, જેઓ મોલના રેસ્ટોરન્ટમાં ખરીદી કરી રહ્યા હતા અથવા જમતા હતા. આ અકસ્માતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાંચ માળની ઇમારત…

Read More

Iran-Israel ceasefire: સીઝફાયરન તોડતા ટ્રમ્પે ઇઝરાયલને ચેતવણી આપી,ઇરાનથી પણ નાખુશ!

Iran-Israel ceasefire: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન બહાર આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન અને ઈઝરાયલ બંનેએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ખાસ કરીને ઈઝરાયલની ટીકા કરતા કહ્યું કે યુદ્ધવિરામ પછી તરત જ તેણે આટલો મોટો હુમલો ન કરવો જોઈએ. ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું, “ઈઝરાયલ, તે…

Read More

Israel-Iran War: ઈરાનના 6 એરપોર્ટ પર ઇઝરાયેલની એરસ્ટ્રાઇક,15 લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટર તબાહ

Israel-Iran War: સોમવાર (23 જૂન) એ ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો 11મો દિવસ છે. રવિવારે (22 જૂન) મોડી રાત્રે ઈરાનના શાહરુદમાં ઈઝરાયલી વાયુસેનાએ બેલિસ્ટિક મિસાઈલ એન્જિન ફેક્ટરી પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં ઘણા એન્જિન બનાવતા મશીનો અને આવશ્યક સાધનોનો નાશ થયો હતો. ઈઝરાયલે તેહરાન, કરમાનશાહ અને હમાદાનમાં પણ હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકા ઈરાનમાં 3 પરમાણુ મથકો…

Read More

સીરિયાના દમાસ્કસ ચર્ચમાં મોટો આત્મઘાતી હુમલો,20 લોકોના મોત, અનેક ઘાયલ

સીરિયા દમાસ્કસ ચર્ચમાં આત્મઘાતી હુમલો: રવિવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક ચર્ચમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી ત્યારે એક ભયાનક આત્મઘાતી વિસ્ફોટ થયો. આ હુમલામાં 20 લોકો માર્યા ગયા અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ હુમલો રાજધાનીના મધ્યમાં થયો હતો, જે સીરિયન શાસનનો સૌથી સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે. સરકારી મીડિયાએ તેને કાયર આતંકવાદી…

Read More

ઇરાનના હોસ્પિટલ પર હુમલાથી ઇઝરાયેલમાં અફરાતફરી, ખામેનીને મારી નાંખવાની કરી પ્રતિજ્ઞા

 Israel Vows :મધ્ય ઇઝરાયલમાં બીરશેબા હોસ્પિટલ પર ઇરાની હુમલા બાદ, સંરક્ષણ પ્રધાન કાત્ઝે એક મોટી જાહેરાત કરી છે. કાત્ઝે કહ્યું છે કે હવે ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીને મારી નાખવામાં આવશે. કાત્ઝેનું આ નિવેદન વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા બદલો લેવાની પ્રતિજ્ઞા લીધાના થોડા સમય પછી આવ્યું છે.ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે…

Read More