
બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકતા 75 લોકોના મોત, અનેક ગંભીર ઇજાગ્રસ્ત
Violence in Bangladesh : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. સત્તાધારી અવામી લીગના સમર્થકો અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ વચ્ચે રવિવારે લોહિયાળ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 75 લોકો માર્યા ગયા હતા. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ પીએમ શેખ…