આ દુર્લભ RH નલ બલ્ડ ગ્રુપ વિશે જાણો, વિશ્વમાં માંડ 45 લોકો પાસે છે આ બ્લડ!

RH નલ –   સામાન્ય રીતે એક સામાન્ય માણસ 8 પ્રકારના બ્લડ ગ્રુપ વિશે જાણે છે, જેમાં નેગેટિવ બ્લડ ગ્રુપની સાથે A, B, AB અને O પોઝિટિવનો સમાવેશ થાય છે. પરંતુ આ સિવાય બીજું બ્લડ ગ્રુપ છે, જેને RH નલ બ્લડ ગ્રુપના નામથી ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે આ બ્લડ ગ્રુપની શોધ ક્યારે થઈ અને…

Read More
કેન્યાએ

કેન્યાએ અદાણી ગ્રૂપની એનર્જી ડીલ કેમ રદ કરી? જાણો

કેન્યાએ ભારતના અદાણી જૂથ સાથે કરોડો ડોલરના એરપોર્ટ વિસ્તરણ અને ઉર્જા સોદા રદ કર્યા છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ આજે ​​એટલે કે 21 નવેમ્બરે આની જાહેરાત કરી છે. રૂટોએ જણાવ્યું હતું કે એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ગૌતમ અદાણી સામે યુએસએ લાંચ અને છેતરપિંડીના આરોપો દાખલ કર્યા પછી અદાણી જૂથ સાથેના આ સોદાઓને રદ કરવાનો…

Read More

રશિયાએ પલટવાર કરતા યુક્રેનના ડિનિપ્રો શહેર પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી કર્યો હુમલો

 યુક્રેનના ડિનિપ્રો શહેર –   અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનને અમેરિકી નિર્મિત લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવા માટે લીલી ઝંડી આપી હતી. અમેરિકાની પરવાનગી મળ્યા બાદ યુક્રેને રશિયા પર મિસાઈલ છોડી હતી. રશિયાએ હવે આ હુમલાનો જવાબ આપ્યો છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ તેના શહેર ડીનીપ્રો પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી હુમલો કર્યો છે. અમેરિકાની મોટી ભૂમિકા…

Read More

હમાસ-હિઝબુલ્લાહ સાથેના યુદ્ધ વચ્ચે PM નેતન્યાહુના ઘરની પાસે બોમ્બ વિસ્ફોટ

હમાસ-હિઝબુલ્લાહ  –   ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના ખાનગી નિવાસસ્થાને રવિવારે સવારે બે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ઈઝરાયેલ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં હુમલા અંગેની માહિતી આપવામાં આવી છે. એવું જણાવવામાં આવ્યું છે કે હુમલા સમયે નેતન્યાહુ કે તેમનો પરિવાર ન તો નિવાસસ્થાને હાજર હતો. પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બ ઘરના આંગણામાં…

Read More

વિશ્વમાં એરોપ્લેનનો રંગ સફેદ અને ન્યુઝીલેન્ડમાં કાળો કેમ..? જાણો કારણ!

એરોપ્લેનનો રંગ સફેદ –    વિમાનને સફેદ બનાવવા પાછળ ઘણા કારણો છે. અહેવાલો અનુસાર, વિમાનોને સફેદ રંગવામાં આવે છે જેથી તે વિમાનોને વધુ ગરમ થવાથી બચાવી શકે. આ સિવાય સફેદ રંગ પર કોઈપણ પ્રકારની ડેન્ટ અથવા ક્રેક સરળતાથી જોઈ શકાય છે. આની મદદથી પ્લેનમાં કોઈપણ દુર્ઘટના થતા અટકાવી શકાય છે. પરંતુ ન્યુઝીલેન્ડ એવો દેશ છે…

Read More

લાખો iPhone યુઝર્સને દર મહિને 2000 રૂપિયાનો પડશે ફટકો? જાણો

iPhone યુઝર્સને –  Apple ટૂંક સમયમાં iOS 18.2 નું મુખ્ય સોફ્ટવેર અપડેટ લાવી રહ્યું છે. આ સાથે, કંપની ડિવાઇસમાં નવા ઇન્ટેલિજન્સ ફીચર્સ પણ અપગ્રેડ કરવા જઇ રહી છે, જે બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર 2 ડિસેમ્બરે આવી રહી છે. જો કે લોકો ChatGPT આધારિત સિરીની સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે, આ દરમિયાન આ સમાચાર પણ આવી…

Read More

બાંગ્લાદેશમાં 30 હજાર હિન્દુઓ રોડ પર, યુનુસ સરકાર સામે રાખી આ માંગ

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લઘુમતીઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે કોઈનાથી છુપાયેલો નથી. હવે હિન્દુઓએ યુનુસ સરકાર સામે મોરચો ખોલ્યો છે. બાંગ્લાદેશમાં 30 હજારથી વધુ હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. શુક્રવારે તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ કરી હતી. બાંગ્લાદેશમાં વિરોધ કરવા આવેલા હિન્દુઓનું કહેવું છે કે…

Read More

ઈરાનના નિશાના પર છે આ ઈઝરાયેલના આ ઠેકાણા, 72 કલાકમાં કરી શકે છે જવાબી કાર્યવાહી!

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ ઈઝરાયેલ સામે બદલો લેવાની જાહેરાત કરી છે. હુમલા માટે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ પ્લેટફોર્મને વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. IRGC કમાન્ડરે કહ્યું છે કે હવે ઈઝરાયેલ પર મોટા હુમલા કરવામાં આવશે. બીજી તરફ ઈઝરાયેલે પણ જાહેરાત કરી છે કે તેનું સૌથી મોટું લક્ષ્ય ઈરાનને પરમાણુ શક્તિ બનતા રોકવાનું છે.શું ઈરાન…

Read More
ઇઝરાયેલ

હિઝબુલ્લાના હુમલાથી ઈઝરાયેલમાં ખળભળાટ, 4 વિદેશી મજૂરો સહિત 7 લોકોના મોત

ઇઝરાયેલ 8 ઓક્ટોબર, 2024 થી લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર ભીષણ હુમલાઓ કરી રહ્યું છે. દરમિયાન, હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર ભયાનક હુમલા કર્યા છે. જેમાં ઓછામાં ઓછા 7 ઈઝરાયેલના નાગરિકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તાજેતરમાં જ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર હુમલા તેજ કર્યા છે. ઈઝરાયેલના અધિકારીએ આ માહિતી આપી છે. તમામ લોકોની ઓળખ…

Read More

ઈરાન 4 હજાર મિસાઈલોથી કરી શકે છે ઈઝરાયેલ પર મોટો હુમલો, અમેરિકાને મળી ગુપ્ત માહિતી!

ઈરાન કેટલી તાકાતથી ઇઝરાયેલ પર પ્રહાર કરશે? આ અટકળો વચ્ચે અમેરિકાને ગુપ્ત માહિતી મળી છે. રિપોર્ટ અનુસાર ઈરાન 4 હજાર મિસાઈલોથી ઈઝરાયેલને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે.. બીજી તરફ ઈઝરાયેલ પણ અટકવાનું નથી. હવે ઈઝરાયેલ પોતાના પીએમના ઘર પર થયેલા હુમલાનો બદલો લેવા જઈ રહ્યું છે. નેતન્યાહુએ ઈરાનના તમામ પરમાણુ સ્થળોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે….

Read More