
Gujarat Police Recruitment: બિન હથિયારી PSI પોલીસ ભરતી માટે આ તારીખે લેખિત પરીક્ષા એકસાથે યોજાશે, તૈયારી કરી લેજો!
Gujarat Police Recruitment: ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) માટે લેવાયેલી શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ કસોટી તા. 08 જાન્યુઆરી, 2025ના રોજ રાજ્યના 15 પરીક્ષા કેન્દ્રોમાં યોજાઈ હતી. હવે, બોર્ડ દ્વારા આ કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો માટે આગામી લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે….