ઉત્તરપ્રદેશમાં હવે લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન પર આજીવન કેદ
યુપીની યોગી સરકારે બળજબરીથી ધર્મ પરિવર્તન અને લવ જેહાદ વિરુદ્ધ નવો કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે. હવે ‘ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન બિલ-2024’માં સજા બમણી કરવામાં આવી છે. લવ જેહાદ માટે સગીર યુવતીનું અપહરણ કરીને તેને વેચવા માટે આજીવન કેદની જોગવાઈ છે. જો વિધાન પરિષદ દ્વારા પસાર કરવામાં આવશે, તો તેને મંજૂરી માટે…