મહેમદાવાદના આમસરણમાંથી બોગસ તબીબ ઝડપાયો, આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

રાજ્યમાં દિન-પ્રતિદિન બોગસ તબીબો ઝડપાતા હોય છે, આજે મહેમદાવાદમાં વધુ એક મુન્નાભાઇ એમબીબીએસ ડોકટર ઝડપાયો છે. મહેમદાવાદના આમસરણમાંથી એક બોગસ તબીબ ઝડપાયો છે. આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી કરીને આમસરણ ગામમાં બોગસ તબીબ ડિગ્રી વગર કિલનિક ચલાવતો હતો. તાલુકાની આરોગ્ય ટીમે દરોડા પાડતા હનીફ અબ્દુલ મન્સુરી નામનો બોગસ તબીબ ઝડપાયો હતો. આ બોગસ ડોકટર પાસે કોઇ…

Read More

સુરતમાં ડિગ્રી વગરના ડૉકટરોએ ખોલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી

 સુરતમાં ડિગ્રી વગરના ડૉકટરો  –    ગુજરાતના સુરતમાં ક્વેક ડોક્ટરોની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. અહીં ડિગ્રી વગરના પાંચ લોકોએ લોકસેવાના નામે મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે. હોસ્પિટલના ઉદઘાટન માટે છપાયેલા આમંત્રણ કાર્ડમાં સુરત પોલીસ, પોલીસ કમિશનર અને કોર્પોરેશન કમિશનરના ઉચ્ચ અધિકારીઓના નામ પણ પૂછ્યા વગર છાપવામાં આવ્યા હતા. હોસ્પિટલના ઉદ્ઘાટનમાં કોઈ…

Read More

ચાંદીપુરા વાયરસથી બાળકોને આ રીતે બચાવો, જાણો તેના વિશેની માહિતી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા ચાંદીપુરા વાયરસના કેસ અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ બાળકોને પ્રભાવિત કરી રહ્યો છે. આ વાયરસથી લોકોમાં દહેશતનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, પરતું આ વાયરસથી ડરવાની જરૂર નથી પણ તેની કાળજી રાખવી જરૂરી છે.  સામાન્ય પણે ચોમાસામાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ રોગ…

Read More