
કોંગ્રેસ નેતાને માર મારવાના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્માને 3 મહિનાની સજા!
કચ્છના તત્કાલીન SP કુલદીપ શર્માને સજા ફટકારી છે. આ ચૂકાદો ભુજ કોર્ટે 41 વર્ષ બાદ આપ્યો છે. 1984માં નોંધાયેલા ગુનાની સંબંધિત આ કેસમાં, ભુજ કોર્ટે કુલદીપ શર્મા અને ગીરીશ વસાવડાને 3 મહિનાની સજા ફટકારી છે. આ કેસ સામાજિક કાર્યકરને માર મારવાના સંદર્ભમાં હતો, અને 41 વર્ષ બાદ આ અંગેની સજા ફટકારવામાં આવી છે. 41 વર્ષ…