અમેરિકાની જેલમાં બંધ અમદાવાદી યુવકની PM મોદીને અપીલ
Nirav Patel US Prison Appeal વિદેશમાં જઈને સુખી થવાના સપના જોતા ગુજરાતીઓ માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના વૃદ્ધો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં 12 વર્ષની જેલની સજા કાપી રહેલા અમદાવાદના નારણપુરાના 44 વર્ષીય નીરવ પટેલે ભારત સરકાર પાસે રાજદ્વારી હસ્તક્ષેપ અને કાયદાકીય સહાયની ગુહાર લગાવી છે. ઈલિનોઈસની જેલમાં બંધ નીરવે દાવો…

