
ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 7 વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા
ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો – ખંભાત સેશન્સ કોર્ટે 2019માં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસમાં આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા સંભળાવી છે. આ ચુકાદાએ ન્યાયની આશા જગાવી છે અને સમાજમાં આવા ગંભીર અપરાધો સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે. ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો – નોંધનીય છે કે…