દહેગામમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ,બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત

દહેગામમાં જૂથ અથડામણ – રવિવારે ICC Champions Trophy 2025ની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો. ભારતીય ટીમની આ સફળતા પર સમગ્ર દેશમાં ઉત્સાહની લાગણી હતી. વિવિધ શહેરોમાં મોડી રાત્રે ક્રિકેટ ચાહકો તિરંગા લેતા અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા જોવા મળ્યા.ગાંધીનગરના દહેગામામાં પણ આ ઉજવણીનો દ્રશ્ય મોડી રાત્રે જોવા…

Read More

ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રને હરાવીને ફાઇનલમાં કર્યો પ્રવેશ, હવે ભારત સાથે ફાઇનલમાં મહામુકાબલો

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બીજી સેમિફાઇનલ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા પર 50 રનથી વિજય મેળવ્યો. દક્ષિણ આફ્રિકા સામે જીત માટે ૩૬૩ રનનો લક્ષ્યાંક હતો, જેની સામે તેના બેટ્સમેનો લાચાર દેખાતા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે માત્ર 312 રન જ…

Read More

ભારતે ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું, હવે ઓસ્ટ્રેલિયા સામે રમશે સેમીફાઇનલ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ગ્રુપ સ્ટેજ મેચો સમાપ્ત થઈ ગઈ છે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ 44 રનથી જીતી ગઈ. આ સાથે, સેમિફાઇનલ મેચો પણ નક્કી થઈ ગઈ છે. આ વખતે ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો સેમિફાઇનલમાં છે. બંને સેમિફાઇનલ મેચ 4 અને…

Read More

વિરાટની શાનદાર બેટિંગ સામે પાકિસ્તાનની 6 વિકેટે કારમી હાર

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની શાનદાર યાત્રા ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ તેની બીજી મેચમાં પણ કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું અને આ સાથે જ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર 242 રનના લક્ષ્યને જબરદસ્ત રીતે કોઈ સમસ્યા વિના હાંસલ કરી લીધું. ટીમ ઈન્ડિયાની આ જીતનો સ્ટાર…

Read More
ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો  -ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની હાઈ-વોલ્ટેજ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પર માત્ર બંને દેશના ચાહકો જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે. આવી સ્થિતિમાં મેચ શરૂ થતા પહેલા જ મનની રમત રમાઈ રહી છે. જોકે દુબઈના સ્ટેડિયમમાં પાકિસ્તાની ટીમનો રેકોર્ડ ઘણો સારો છે…

Read More

ઓસ્ટ્રેલિયાએ સૌથી મોટો રન ચેઝ કરીને ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું!જોશ ઈંગ્લિસની સ્ફોટક બેટિંગ

જોશ ઈંગ્લિસે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની પ્રથમ મેચમાં જ તોફાની સદી ફટકારીને હલચલ મચાવી દીધી છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને ઈંગ્લેન્ડ સામે આ ટૂર્નામેન્ટની સૌથી ઝડપી સદી ફટકારીને ઈંગ્લેન્ડને ચોંકાવી દીધું હતું. લાહોરમાં રમાઈ રહેલી મેચમાં ઈંગ્લેન્ડે આપેલા 352 રનના લક્ષ્યાંકના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવીને જીત મેળવી હતી,  ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સૌથી ઝડપી સદી જોશ ઈંગ્લિસે…

Read More

દક્ષિણ આફ્રિકાએ એકતરફી મેચમાં અફઘાનિસ્તાનને 107 રનથી હરાવ્યું

ન્યુઝીલેન્ડ અને ભારત બાદ હવે દક્ષિણ આફ્રિકાએ પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધમાકેદાર શરૂઆત કરી છે. કરાચીમાં રમાયેલી ટૂર્નામેન્ટની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટેમ્બા બાવુમાની કપ્તાનીમાં અફઘાનિસ્તાનને ખૂબ જ સરળતાથી હરાવ્યું અને 107 રનથી મોટી જીત નોંધાવી. રેયાન રિકલટનની યાદગાર પ્રથમ સદીના આધારે, દક્ષિણ આફ્રિકાએ 315 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, ત્યારબાદ કાગિસો રબાડા અને લુંગી એનગિડી…

Read More

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું, શુભમન ગીલની શાનદાર સદી

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાની સફર જીત સાથે શરૂ કરી છે. દુબઈમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા જ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને પોતાનું ખાતું ખોલ્યું હતું. ટીમ ઈન્ડિયાને દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ પર 229 રનના ટાર્ગેટને હાંસલ કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો જે મુશ્કેલ સાબિત થઈ હતી અને એક સમયે તે અટકી…

Read More
ફખર ઝમાન

ભારત સામેની મેચ પહેલા જ પાકિસ્તાનને મોટો ફટકો, સ્ટાર બેટસમેન ફખર જમાન ટુર્નામેન્ટમાંથી બહાર

ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં કારમી હાર બાદ પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાની ઓપનર ફખર ઝમાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ફખર ઝમાન ન્યુઝીલેન્ડ સામે ફિલ્ડીંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. કોઈ રીતે તેણે તે મેચમાં બેટિંગ કરી હતી પરંતુ તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. હવે આ ખેલાડી આખી ટૂર્નામેન્ટમાંથી…

Read More

પાકિસ્તાનીઓને IND-PAK મેચ માટે UAEના વિઝા મળી રહ્યા નથી, ભીખારીઓનું ત્રાસ મોટું કારણ!

IND-PAK મેચ માટે વિઝા –  પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ ગઈ છે અને યજમાન ટીમે તેની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. જો કે, ક્રિકેટ ચાહકો પોતાના દેશની ટીમની મેચ જોવા માટે મેદાનમાં પણ પહોંચ્યા ન હતા અને કરાચીનું સ્ટેડિયમ ખાલી રહ્યું હતું. આને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને સરકારની ઘણી ટીકા થઈ રહી છે….

Read More