Belly & Beats

અમદાવાદમાં ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો માટે સાત્વિક ગરબાનું આયોજન

Belly & Beats નવરાત્રિના પાવન પર્વમાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર હોય છે, પરંતુ ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો ધરાવતા માતા-પિતા ભીડ અને ઘોંઘાટના ડરથી ગરબાની મજા માણી શકતા નથી. આ સમસ્યાના નિવારણ રૂપે અમદાવાદમાં એક અત્યંત સરાહનીય અને અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘ડિવાઈન મધર’ નામની સંસ્થા દ્વારા ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો માટે સુરક્ષિત…

Read More