નડિયાદ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું કરાયું આયોજન

વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી નડિયાદ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25ની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય “તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના દરેક તાલુકામાંથી ધોરણ 10થી લઈને અનુસ્નાતક સ્તર સુધીની પરીક્ષામાં પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. એન્જિનિયરીંગ, ડોકટર, અને ચાર્ટડ એકાઉન્ટની પરીક્ષામાં ઉતર્ણી…

Read More

નડિયાદમાં દારૂ પીવાથી 3 લોકોના મોત! પોલીસ એકશનમાં

ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયાનો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બાદ તંત્ર દોડતું થયું છે અને એક સાથે ત્રણ લોકોના મોતના પગલે લઠ્ઠાકાંડની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે ત્રણ જણના શંકાસ્પદ મોત થયા હતા. આ ઘટનાની વિગતો મુજબ, માત્ર…

Read More