પેટલાદમાં TB મુક્ત ભારત અભિયાન અંતર્ગત JOSH જોઇન્ટ સ્કવાડ ફોર હેલ્થ ટીમનો શુભારંભ
Petlad JOSH Team Launch આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જિલ્લા ટીબી કેન્દ્ર ખાતે આજે તા. 08 ઓક્ટોબર 2026ના રોજ TB મુક્ત ભારત અભિયાન અંતર્ગત JOSH (જોઇન્ટ સ્કવાડ ફોર હેલ્થ) ટીમનો શુભ આરંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ TB નિવારણ અને જાગૃતિને વેગ આપવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે. Petlad JOSH Team Launch TB Championsનું સન્માન આ પ્રસંગે…

